ઠંડીમા મધ ચામડી માટે છે ફાયદાકારક, જાણો કંઈ રીતે?


By Prince Solanki11, Jan 2024 01:05 PMgujaratijagran.com

દાગ ધબ્બા

ખરાબ ખાવાપીવાની આદતો અને પ્રદૂષણના કારણે ચહેરા પર દાગ ધબ્બા અને ખીલની સમસ્યા થઈ શકે છે. એવામા જો તમે ચામડીને સાફ રાખવા માંગો છો તો મધથી બનેલા આ 4 ફેસ પેકનો ઉપયોગ કરો.

પોષકતત્વોથી ભરપૂર

મધમા એંટી બેક્ટેરિયલ, એંટી ઓક્સીડેંટ્સ, એંટી ઈફ્લેમેટરી ગુણ મળી આવે છે, જે ચહેરાને સાફ રાખવામા મદદ કરે છે.

મધ અને તજ

મધ અને તજ ચહેરા પરના દાગ ધબ્બાને દૂર કરવામા મદદ કરે છે. તેમા રહેલા એંટી બેક્ટેરિયલ ગુણ ચહેરા પરના દાગ ધબ્બાને પેદા કરતા બેક્ટેરિયાને ખતમ કરે છે.

આ રીતે બનાવો પૈક

ફેસ પેકને બનાવવા માટે એક વાટકામા 2 ચમચી મધ અને એક ચમચી તજનો પાઉડર નાખો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો ત્યારબાદ 20 મિનિટ પછી પાણીથી ધોઈ નાખો.

મધ અને હળદર

મધ અને હળદર ચામડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદરમા એંટી માઈક્રોબિયલ ગુણ હોય છે, જે ચહેરાને સાફ રાખે છે.

આ રીતે બનાવો ફેસ પૈક

આ ફેસ પૈક બનાવવા માટે 2 ચમચી મધમા થોડી હળદર નાખો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવીને 20 મિનિટ પછી પાણીથી ધોઈ નાખો. તેનાથી સ્કિન સાફ થાય છે.

મધ અને દહીં

દહીંમા રહેલા પોષકતત્વો ચામડી સાથે જોડાયેલી સમસ્યાને દૂર રાખે છે. તેના ઉપયોગથી ચામડીની ઉંડાણથી સફાઈ થાય છે.

આ રીતે બનાવો ફેસ પૈક

એક વાટકામા 2 ચમચી દહીં એક ચમચી મધ નાખીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. પેસ્ટના સુકાઈ ગયા પછી તેને પાણીથી સાફ કરી દો.

એપલ સાઈડર વિનેગર

ખીલ અને દાગ ધબ્બાને દૂર કરવા માટે મધ અને એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. એપલ સાઈડર વિનેગર ચામડીમા રહેલા ઓઈલને ઓછુ કરે છે.

ઠંડીમા ગાજરના સેવનથી મળે છે આ 5 ફાયદા