Propose Day 2025: તમારા ક્રશને અલગ અંદાજમાં પ્રપોઝ કરવું હોય, તો આ 7 ભાષામાં કહો


By Vanraj Dabhi08, Feb 2025 10:47 AMgujaratijagran.com

પ્રપોઝ ડે 2025

08 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન વીકનો બીજા દિવસ તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રપોઝ ડે છે, જેમાં તમે તમારા ક્રશ અને પાર્ટનર સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.

વિવિધ ભાષા

જો તમે પ્રપોઝ ડે પર તમારા પ્રેમ પ્રત્યેની લાગણીઓને કોઈ અલગ ભાષામાં વ્યક્ત કરવા માંગતા હો, તો તમે આ ભાષાઓમાં i love you કહી શકો છો.

ગુજરાતીમાં પ્રપોઝ કરો

લોકોને આ ભાષા ખૂબ ગમે છે. તમે તમારા ક્રશને અનોખી રીતે પ્રપોઝ કરવા માટે i love youને ગુજરાતીમાં હું તને પ્રેમ કરું છુ કહેવામાં આવે છો.

પંજાબીમાં પ્રપોઝ કરો

જો તમને અથવા તમારા ક્રશને પંજાબી ભાષા i love you કહેવા માંગતા હોવ તો, તમે તમે પંજાબીમાં મૈં તુહાનુ પ્યાર કરદા હાં કહી શકો છો.

બંગાળીમાં પ્રપોઝ કરો

પ્રપોઝ ડે પર તમે તમારા ક્રશને બંગાળી ભાષામાં i love youને - અમી તોમાકે ભલોબાશી કહેવામાં આવે છે.

કન્નડમાં પ્રપોઝ કરો

જો તમે તમારા ક્રશને કન્નડ ભાષામાં પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને કન્નડમાં નાનુ નિન્નનુ પ્રીતિસુત્તેન કહી શકો છો.

મરાઠીમાં પ્રપોઝ કરો

જો તમે પ્રપોઝ ડે પર તમારા ક્રશને એક અનોખી રીતે i love you કહેવા માંગો છો, તો તમે મરાઠીમાં મી તુજ્યવર પ્રેમ કરતો કહી શકો છો.

ઉડિયામાં પ્રપોઝ કરો

તમે તમારા ક્રશને અનોખા અંદાજમાં i love you કહેવા માટે ઉડિયા ભાષામાં તમારા ક્રશને મુ તુમુકુ ભાલા પાયે કહી શકો છો.

ભોજપુરીમાં પ્રપોઝ કરો

જો તમે તમારા ક્રશને ભોજપુરી ભાષામાં પ્રપોઝ કરવા માંગતા હો, તો તમે તેને હમ તોહસે પ્યાર કરેલી કહી શકો છો.

વાંચતા રહો

તમે તમારા જીવનસાથીને આ અલગ અલગ ભાષાઓમાં પ્રપોઝ કરી શકો છો, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખાલી પેટે સ્નાન કરવાથી શું થાય છે?