Teeth Cleaning: પીળા દાંતની સફાઈ કરવાની સરળ ટિપ્સ


By Vanraj Dabhi09, Nov 2024 11:44 AMgujaratijagran.com

પીળા દાંતની સફાઈ

દાંતની પીળાશને દૂર કરવાના કેટલાક ઘરે ઉપચાર છે. ચાલો આની મદદથી પીળા દાંત એકદમ સફેદ દેખાશે.

મીઠું અને ખાવાનો સોડા

મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરીને દાંત પર લગાવીને દાંત ચમકાવી શકાય છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર કરી શકાય છે.

લીંબુ અને ખાવાનો સોડા

ખાવાના સોડામાં થોડો લીંબુનો રસ મિક્સ કરી આ મિશ્રણને ટૂથબ્રશ પર લગાવીને દાંત પર ઘસો.

ખાવાનો સોડા અને હાઇડ્રોજન પેરોક્સાઇડ

એક ચમચી ખાવાનો સોડા અને બે ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટથી દાંત સાફ કરો.

એપલ સીડર વિનેગર

એક કપ પાણીમાં બે ચમચી એપલ સીડર વિનેગર મિક્સ કરો અને દાંત સાફ કરી શકો છો.

લીંબુ, નારંગી અને કેળાની છાલ

આ ત્રણ ફળોની છાલને દાંત પર ઘસવાથી પીળાશ દૂર થાય છે.

પાણી સાથે કોગળા

કંઈપણ ખાધા પછી પાણીથી કોગળા કરવાથી દાંત પર જામેલી ગંદકી દૂર થાય છે.

હેલ્ધી ખોરાક

દાંતને સ્વસ્થ રાખવા માટે તમે આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડી સમૃદ્ધ ખોરાક લઈ શકો છો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Salt Side Effects: અતિશય મીઠાનું સેવન કરવાથી આ 7 ગેરફાયદા થઈ શકે છે,જાણો