Cholesterol: કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાયો


By Vanraj Dabhi30, Sep 2024 11:52 AMgujaratijagran.com

કોલેસ્ટ્રોલ કંટ્રોલ

લાખો લોકો ગૂગલ પર 7 દિવસમાં કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડવું એવું સર્ચ કરી રહ્યા છે.આજે અમે તમને કેટલીક કુદરતી રીતો જણાવીશું જે તમારા હાઈ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરી શકો છો.

ખાલી પેટે લીંબુ પાણી પીવું

લીંબુના પાણીમાં સાઇટ્રિક એસિડ અને વિટામિન સી હોય છે, જે લોહીની નળીઓમાં ફસાયેલા કચરાને દૂર કરવામાં મદદ કરે છે. તેથી ખાલી પેટે લીંબુ પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

નાસ્તા માટે ઓટ્સ પોરીજ

ઓટમીલમાં દ્રાવ્ય ફાયબર હોય છે, જે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેથી નાસ્તામાં ઓટ્સની પોરીજ ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકાય છે.

ફાઇબર યુક્ત ફળો અને શાકભાજી

ઉચ્ચ ફાઇબરવાળા ફળો અને શાકભાજી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે શકે છે.તેથી તમે સફરજન, નાશપતી, રાજમા અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ જેવા ખોરાકનું સેવન કરીને લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

ઓલિવ ઓઈલ

હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે ભોજનમાં આ તેલનો ઉપયોગ કરો. આ તમારા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

વાંચતા રહો

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આવી અવનવી ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Health Tips: પગના તળિયા પર દૂધી ઘસવાથી શું થાય છે? જાણો