સાંજ કે નાસ્તા માટે એકદમ સોફ્ટ અને ટેસ્ટી પૌવા બનાવવાની રીત


By Vanraj Dabhi19, Jan 2024 04:59 PMgujaratijagran.com

સામગ્રી

ચપટા પૌવા,બટેટા,ગાજર,ડુંગળી,લીલા મરચા,મીઠો લીંબડો,લીલા વટાણા,તેલ,સરસવ,જીરું,કોથમીર,સ્વાદ માટે મીઠું,ખાંડ,લીંબુનો રસ,મગફળી,સેવ.

સ્ટેપ- 1

પૌહા સાફ કરીને તેને મોટા બાઉલમાં પાણી ઉમેરીને પલાળી લો.

સ્ટેપ- 2

હવે પલાળેલા પૌવાને બાઉલને કાઢીને તેમાં મીઠું અને ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે ડુંગળી,બટાકા,લીલા મરચાં,કોથમરી સમારી લો અને મીઠા લીમડાના પાન તૈયાર કરો.

સ્ટેપ- 4

હવે એક પેનમાં તેલ ગરમ કરીને તમામ સામગ્રી ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ- 5

હવે તેમાં પૌવા ઉમેરો અને મિક્સ કરીને કોથમરી અને લીંબુનો રસ ગાર્નિશ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદમાં ક્યાં ક્યાં બ્રાઉની સ્થળો ફેમસ છે?