ઈંડા વગરની ચોકલેટ કેક કેવી રીતે બનાવવી, આવો જાણીએ


By Vanraj Dabhi28, Aug 2023 06:31 PMgujaratijagran.com

જાણો

કેક ખાવાનું લગભગ દરેક લોકોને ગમે છે. તે જ સમયે કેટલાક લોકો બહારની કેક ખાવાનું પસંદ કરતા નથી, કારણ કે તેમાં ઇંડા નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં અમે ઘરે ઈંડા વગરની કેક બનાવવાની સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ.

દહીંનો ઉપયોગ

આ એગલેસ કેકમાં ઈંડાને બદલે દહીં અને બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવશે. તેની સીથે તમે તેમાં દૂધ અને વેનીલા એસેન્સ પણ નાખવામાં આવે છે.

સામગ્રી

1 કપ લોટ, 1 કપ ખાંડનો પવડર,1-2 કપ કોક પાવડર, 1 ચમચી ખાવાનો સોડા, 1 ચમચી બેકિંગ પાવડર,અડધી ચમચી મીઠું.

અન્ય સામગ્રી

1-2 કપ તેલ,1-2 કપ ગરમ પાણી,અડધો કપ ઠંડુ દૂધ, 1 ચમચી વેનીલા એસેન્સ, 2 ચમચી દહીં.

કેવી રીતે બનાવવું

સૌપ્રથમ એક બાઉલમાં લોટ,કોક પાવડર,બેકિંગ પાવડર,ખાવાનો સોડા અને મીઠું નાખીને ચાળી લો. પકાવવા માટે ઓવનમાં 180 ડિગ્રી પર પ્રી હીટ કરવા રાખો.પછી વનસ્પતિ ઓઇલને બેકિંગ ટિન પર લગાવો.

દૂધ મિક્સ કરો

એક બાઉલમાં અડધો કપ તેલ અને અડધો કપ ગરમ પાણી મિક્સ કરીને ઠંડુ થવા દો. હવે તેમાં દૂધ અને વેનીલા એસેન્સ નાખીને બરાબર મિક્સ કરો પછી દહીં નાખો.

બેક કરો

તેને અગાઉ તૈયાર કરેલી સૂકી સામગ્રીમાં મિક્સ કરો અને સારી રીતે હલાવતા રહો. હવ તેને તેલયુક્ત ટીનમાં મૂકીને 160 ડિગ્રી પર 35 થી 40 મિનિટ સુધી બેક કરો.

ટુથપીકનો ઉપયોગ કરો

હવે તેમાં ટૂથપીક લગાવો અને જુઓ તો તે સાફ થઈ જાય તો તમારી કેક તૈયાર છે.

વાંચતા રહો

આ કેકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેની ઉપર ચોકલેટ સોસ પણ લગાવી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારની સ્ફુર્તિ માટે શ્રેષ્ઠ કોફી રેસીપી