પોષક તત્વોથી ભરપૂર શાકભાજી આંખોને નબળી પડતા બચાવે છે. દરરોજ તેને ડાયટનો હિસ્સો બનાવો
બદામ, સુરજમુખી સહિતના ડ્રાઈફ્રુટ વિટામિન Eથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી મસલ્સ મજબૂત બને છે.
શક્કરિયામાં રહેલા ગુણો શરીરને માટે લાભદાયક હોવા ઉપરાંત આંખોની રોશનીને પણ વધારે છે.
ગાજરમાં રહેલા બીટા કેરોટીન આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે. ઠંડીની સિઝનમાં તેનું સેવન કરવું જોઈએ.
ખાટા ફળોમાં વિટામિન C વિપુલ પ્રમાણમાં હોય છે, તેનું સેવન કરવાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે.
પલાડેલી મેથીના બીજ સવારે ખાલી પેટ સેવન કરવાથી આંખો માટે લાભદાયક બને છે. અહીં ફક્ત માહિતી માટે રજૂઆત કરવામાં આવી છે, આ માટે યોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરી શકાય.