એકમુખી રુદ્રાક્ષની ઓળખ કેવી રીતે કરશો
By Pandya Akshatkumar
2023-05-13, 15:21 IST
gujaratijagran.com
રુદ્રાક્ષ
ભગવાન શિવને રુદ્રાક્ષ અતિપ્રિય છે, રુદ્રાક્ષને મહાદેવનું આભૂષણ માનવામાં આવે છે.
નકલી રુદ્રાક્ષ
બજારમાં આજકાલ ખૂબ ડુપ્લિકેટ રુદ્રાક્ષ ઉપલબ્ધ છે, તો અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે ઓરિજિનલ રુદ્રાક્ષ ઓળખશો.
વૃક્ષમાં પ્રાપ્ત થાય છે એકમુખી રુદ્રાક્ષ
એકમુખી રુદ્રાક્ષ ઈલિયોકાર્પસ ગેનિટ્રસ નામના વૃક્ષથી પ્રાપ્ત થાય છે. જેના ફળથી એક બીજ નીકળે છે, જેને રુદ્રાક્ષ કહે છે.
એકમુખી રુદ્રાક્ષની ઓળખ
જે રુદ્રાક્ષમાં ચંદ્રાકાર હોય તેને એકમુખી રુદ્રાક્ષ કહે છે.
બજારમાં ભારે ડિમાન્ડ
આ રુદ્રાક્ષ બજારમાં સરળતાથી નથી મળતી, તેથી બજારમાં તેની ખૂબ માંગ છે.
એકમુખી રુદ્રાક્ષનો રંગ
એકમુખી રુદ્રાક્ષ હલકા સફેદ કે પીળા રંગની હોય છે. ઉત્તમ ક્વોલિટીની રુદ્રાક્ષ નેપાળમાં મળે છે.
દેશનું ફોરેક્સ રિઝર્વ 7.2 અબજ ડોલર વધીને 595.98 અબજ ડોલર પહોંચ્યું
Explore More