ઠંડીમા વિટામિન ડીની ઉણપને પૂરી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે ઠંડીમા સૂરજ ખૂબ જ ઓછા સમય માટે આવે છે. જેથી પૂરતા પ્રમાણમા તડકો મળતો નથી.
શરીર માટે વિટામિન ડી ખૂબ જ જરુરી છે. જો શરીરને પૂરતા પ્રમાણમા વિટામિન ડી ન મળે તો સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જો તમે શરીરમા વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માંગો છો તો સંતરાનુ સેવન કરો. સંતરામા ભરપૂર માત્રામા વિટામિન ડી હોય છે.
ઠંડીમા શરીરમા વિટામિન ડીની ઉણપ પૂરી કરવા માટે તમે ડાયટમા પાલકને સામેલ કરો. પાલકનુ સેવન કરવાથી શરીરને ભરપૂર માત્રામા વિટામિન ડી મળે છે.
મશરુમનુ સેવન કરવાથી વિટામિન ડીની ઉણપ દૂર કરી શકાય છે. મશરુમમા વિટામિન ડી ભરપૂર માત્રામા હોય છે.
જો તમે માંસાહારી છો તો શરીરમાથી વિટામિન ડીની ઉણપ પૂરી કરવા માટે ઈંડા અને માછલીનુ સેવન કરી શકો છો.