ઉનાળાની ઋતુમાં હીટ રેશેસની સમસ્યા ઘણી જોવા મળે છે. હિક્સમાં નાના સફેદ અને લાલ ફોલ્લીઓ છે જે ખંજવાળ અને અને બળતરા થાય છે
મુલતાની માટી પણ ઉનાળામાં વધુ ઉપયોગમા લેવામાં આવતી વસ્તુ છે, માટીને તમે ગુલાબજળમા મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી ત્વચા પર 15 મિનિટ સુધી લગાવી રાખો.
નાળિયેર તેલ પણ ગરમીના ફોલ્લીઓની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે, તેને લગાવવાથી શરીરમાં ઠંડક મળે છે
એલોવેરાનો ફ્રેેશ પલ્પ કાઢી તેને રેશીસની જગ્યા પર 15 થી 20 મિનિટ માટે લગાવી રાખો, પછી તેને ધોઈ લો. આમ કરવાથી તમને ઘણી રાહત મળશે
કાકડીની પણ પ્રકૃતી ઠંડી હોય છે જેને લગાવવાથી જેને જ્યા ગરમી નીકળી હોય ત્યા લગાવવામાં આવે તો તે શરીરને રાહત મળે છે
જો કે, જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય તો કોઈ પણ ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.