ગ્લોઈંગ સ્કિન માટે દરરોજ ગાજર ખાવ, જાણી લો કેટલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ


By Vanraj Dabhi13, Oct 2023 03:49 PMgujaratijagran.com

ગાજરના ફાયદા

ગાજર ખાવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. તેની મદદથી તે વજન ઘટાડવામાં અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

નેચરલ સ્કીન ટેનિંગ

કેટલાક લોકોને તેમના ચહેરા પર ટેનિંગ ગમે છે. એટલું જ નહીં મોટાભાગના લોકો ત્વચા પર નેચરલ ટેનિંગ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.

નેચરલ ટેનિંગનો ટ્રેન્ડ

સોશિયલ મીડિયાના યુગમાં ઘણીવાર કોઈને કોઈ વસ્તુનો ટ્રેન્ડ જોવા મળે છે. આવામાં ગાજર ટેન નેચરલ ટેનિંગ જેવો એક નવો ટ્રેન્ડ છે.

ત્વચા ચમકદાર થશે

મોટાભાગના લોકો માને છે કે ગાજર ખાવાથી ત્વચાને ચમકદાર બનાવવામાં ઘણી મદદ મળે છે. આવો જાણીએ કેટલા ગાજર ખાવાથી ફાયદાકારક છે.

શું ગાજરથી ચમક આવે છે?

સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે જો તમે થોડા અઠવાડિયા માટે દરરોજ 20-50mg બીટા કેરોટિન ખાવ છો તો ત્વચાનો રંગ થોડો પીળો થઈ જાય છે.

ત્વચાની પીળાશ

ત્વચા નિષ્ણાતોના મતે જો તમે થોડા અઠવાડિયા સુધી દરરોજ 10 ગાજર ખાવ છો તો ત્વચા થોડી પીળી થઈ જાય છે. વાસ્તવમાં તે ટેન નથી પરંતુ ત્વચા પર પીળાશ છે.

બીટા કેરોટીન

ગાજરને વિટામિન Aનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે જે નેચરલ સનસ્ક્રીન તરીકે કામ કરે છે. જો તમે બે દિવસમાં એક ગાજર ખાશો તો શરીરને બીટા કેરોટીન મળી રહેશે.

ગાજરનો ફેસ માસ્ક

ગાજર ખાવા સિવાય તમે તેનાથી ફેસ માસ્ક પણ બનાવી શકો છો. શિયાળામાં ગાજર ખાવાથી ફાયદો થાય છે. સાથે જ ઉનાળામાં તેના ફેસ માસ્કનો ઉપયોગ કરો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તમારા ચહેરા પરથી ખીલ દૂર કરવા માટે આ વસ્તુઓનું સેવન કરો