Dhadhar Home Remedies: ધાધર મટાડવાનો દેશી ઉપચાર


By Vanraj Dabhi11, Aug 2025 09:04 AMgujaratijagran.com

ધાધર

ચોમાસમાં ધાધરની સમસ્યા થતી હોય છે.

ઘરેલું ઉપાય

આજે અમે તમને એક દેશી ઉપચા વિશે જણાવીશું જેની મદદથી ધાધર, ખરજવું કે ખંજવાળની સમસ્યા, જડમૂળથી ગાયબ થશે.

કુવાડિયો

ચોમાસામાં આ વનસ્પતિ વનવગડે ઊગે છે.

કુવાડિયો અને લીંબુ

ધાધર મટાડવા માટે તમારે કુવાડિયાના પાનને લીંબુના રસ માથે પેસ્ટ બનાવવાની છે.

લગાવવાની રીત

હવે જે જગ્યાએ ધાધર હોય તેની પર આ પેસ્ટ લગાવવાની છે.

ધાધરથી રાહત મળે

આ પેસ્ટ લગાવવાથી ધાધર સંપૂર્ણ પણે મટી જાય છે.

સંસ્કૃત નામ

કુવાડિયાને સંસ્કૃતમાં ચક્ર મર્દ તરીકે ઓળખવામાં આવે છે.

નોંધ

આ એક સામાન્ય માહિતી છે, ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

બદામ ખાવાથી કયા કયા રોગ દૂર થાય છે?