ઘણીવાર લોકો પોતાના ઘરોમાં લગાવેલા સ્વીચ બોર્ડને સાફ કરવા માટે ખૂબ મહેનત કરે છે. ચાલો જાણીએ 5 મિનિટમાં કાળા અને ગંદા સ્વીચ બોર્ડને કેવી રીતે સાફ કરવું?
ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. ઘણા લોકો દિવસમાં ઘણી વખત દિવાલો અને બોર્ડ સાફ કરે છે.
ઘરની દિવાલો પર સ્વીચ બોર્ડ લગાવતી વખતે ઊંચાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સ્વીચ બોર્ડને એટલી ઊંચાઈએ લગાવો કે તેમાં ધૂળ અને ગંદકી ન જાય.
ઘણી વખત તેલ કે શબ્જીના મસાલાના છાંટા ઉડવાથી સ્વીચ બોર્ડ ગંદુ થઈ જાય છે. તેને સાફ કરવા માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો.
સ્વીચ બોર્ડ પરની ગંદકી દૂર કરવા માટે તમે નેલ પેઇન્ટ રીમુવરનો ઉપયોગ કરી શકો છો. સ્વીચ બોર્ડને કોટનમાં બોળીને સાફ કરો.
તમે બ્લીચ પાવડર અને શેવિંગ ક્રિમનો ઉપયોગ કરીને સ્વીચ બોર્ડને ક્લિનિંગ બ્રશથી સાફ કરો.
ગંદા અને કાળા સ્વીચ બોર્ડને સાફ કરવા માટે બ્લીચ પાવડરમાં લીંબુ ઉમેરો અને ઘટ્ટ મિશ્રણ બનાવીને સ્વીચ બોર્ડ સાફ કરો.
બેકિંગ સોડાને બ્લીચ પાવડર સાથે મિક્સ કરો અને તેને સ્વીચ પર લગાવો. આ સ્વિચમાં ચમક લાવે છે.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.