ગરમ મસાલાનો ટેસ્ટ ઓછો કરવા માટે શાકમાં કાજુની પેસ્ટ મિક્સ કરો. આનાથી મસાલાનો ટેસ્ટ સરળતાથી બેલેન્સ થઇ શકે છે.
શાકમાં ગરમ મસાલો વધુ પડી ગયો હોય તો તેમાં દૂધ મિક્સ કરી શકો છો. શાકમાંથી ગરમ મસાલાની કડવાસ દૂર કરે છે.
મસાલો વધુ હોવા પર દહીંનો ઉપયોગ કરો. દહીંને સારી રીતે ફેટીને શાકમાં મિક્સ કરો અને પકવો. આનાથી ટેસ્ટ બેલેન્સ થઇ જશે.
શાકમાં ગરમ મસાલો વધુ પડી જવા પર એકથી બે કપ મલાઇ મિક્સ કરી શકો છો. શાકની કડવાસ દૂર કરશે અને તેનો ટેસ્ટ પણ સુધરાશે.
ગ્રેવીવાળા શાકામાં ગરમ મસાલો વધી જવા પર લીંબુના રસ ઉપયોગ કરો. આને શાકમાં સારી રીતે મિક્સ કરીને ગરમ કરો, આનાથી ટેસ્ટમાં સુધરશે.
તમે શાકમાં ગરમ મસાલાનો ટેસ્ટ ઓછો કરવા માટે બદામની પેસ્ટ પણ મિક્સ કરી શકો છો. આનાથી શાકનો ટેસ્ટ સારો થઇ જશે.
શાકમાં ગરમ મસાલો વધુ હોવા પર તેમાં ક્રીમ મિક્સ કરી શકો છો. આનાથી શાકની કડવાસ દૂર થશે અને ટેસ્ટ પણ મળશે.