ઝડપથી વજન ઘટાડવા માટે ઝડપી ચાલવું, જોગિંગ અથવા દોડવું જોઈએ.વજન ઘટાડવા માટે તમારે દરરોજ 45 મિનિટથી 1 કલાક સુધી ઝડપી ચાલવું જોઈએ
તમારે એવી ચાલ કરવી જોઈએ જેમાં તમને પરસેવો થાય અને તમે બોલી શકતા ન હોવ,આ ઉપરાંત, તમારે દિવસમાં 10,000 પગલાં પૂર્ણ કરવા જોઈએ
જો તમે તેને કિલોમીટરમાં જુઓ તો 5 કિલોમીટર દોડવું અથવા જોગિંગ અસરકારક રહેશે.આ રીતે ચાલવાથી, શરીર પર જમા થયેલી ચરબી ઓછી થવા લાગશે અને વજન ઘટશે
ચાલવાની કસરતને અસરકારક બનાવવા માટે તમારે આરોગ્યપ્રદ આહારનો ડાયટમાં સમાવેશ કરો જેથી તેની તાત્કાલિક અસર થાય.