એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? જાણી લો


By Vanraj Dabhi29, Sep 2024 10:35 AMgujaratijagran.com

રોટલી

ઘણા લોકોને રોટલી ખાધા વગર પેટ ભરાતું નથી. આવી સ્થિતિમાં ઘણી વખત લોકો જરૂરિયાત કરતા વધુ રોટલી ખાય છે. ચાલો જાણીએ એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

વ્યક્તિએ કેટલી રોટલી ખાવી જોઈએ?

સામાન્ય રીતે લોકો પોતાની ભૂખ પ્રમાણે રોટલી ખાતા હોય છે. મહિલાઓએ દિવસમાં સવાર-સાંજ 2 રોટલી અને પુરુષો 3-3 રોટલી ખાવી જોઈએ.

રાત્રે રોટલી ન ખાવી

લોકોને રાત્રે રોટલી ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે રોટલીમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. જે રાત્રે પચાવવામાં મુશ્કેલ બની જાય છે.

ગેસ પર રોટલી ન શેકવી

મોટાભાગના લોકો ગેસ પર રોટલી શેકતા હોય છે. આવું કરવાથી શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

બ્લડ સુગર વધે

રોટલીમાં કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી તે શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધારી શકે છે.

પ્રોટીન ઘટે છે

રોટલીમાં પુષ્કળ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેનાથી શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઘટી શકે છે.

પાચન સમસ્યાઓ

રોટલી ખાવાથી એસિડિટી, અપચો, ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી પાચન સંબંધી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

વાંચતા રહો

જરૂરિયાત કરતાં વધુ રોટલી ન ખાવી જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ajwain Water: 10 દિવસ સુધી ખાલી પેટે અજમાનું પાણી પીવાના ફાયદા