દેશના કેટલાક રાજકીય નેતાઓ હવાઈ મુસાફરીમાં પ્લેન દુર્ઘટના દરમિયાન પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
ક્યા રાજકીય નેતાઓ પ્લેન દુર્ઘટનો ભોગ બન્યા છે, તેના વિશે જાણીશું.
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પણ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું હતું.
આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય. એસ. રાજશેખર રેડ્ડીએ પણ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દોરજી ખાંડનો પણ પ્લેન દુર્ઘટનામાં જીવ ગયો છે.
ઇન્દિરા ગાંધીના પુત્ર સંજીવ ગાંધીનું પણ દુર્ઘટનામાં નિધન થયું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાવ સિંધિયાનું પણ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું હતું.
તત્કાલીન લોકસભાના અધ્યાક્ષ જી. એમ. સી. બાલયોગીએ પણ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
ઉદ્યોગપતિ અને રાજકારણી ઓમ પ્રકાશ જિંદાલએ પણ જીવ ગુમાવ્યો છે.