Health Tips: ખજૂર ખાવાના ફાયદા


By Vanraj Dabhi01, Oct 2024 12:01 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય ફાયદા

ખજૂરમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, તેથી તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ચાલો જાણીએ.

પોષક તત્વો

ખજૂરમાં ફાઈબર, કોપર, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે.

હાડકાં મજબૂત કરે

ખજૂરમાં કેલ્શિયમ હોય છે, તેથી તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત કરવાની સાથે નબળા શરીરવાળા લોકોને વજન વધારવામાં મદદ મળે છે.

હૃદય સ્વસ્થ રાખે

સવારે ખાલી પેટ 4 ખજૂરનું સેવન કરવાથી હૃદય આરોગ્ય જળવાઈ રહે છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત

ખજૂરનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિતમાં રાખી શકાય છે.

બ્લડ પ્રેશર નિયંત્રિત

ખજૂર ખાવાથી શરીરમાં બ્લડ પ્રેશર લેવલ નિયંત્રિત રહે છે.

માનસિક સ્વાસ્થ્ય

ખજૂર ખાવાથી મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે.

એનીમિયા

ખજૂરનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે.

કબજિયાત

ખજૂરનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર કરે છે.

ત્વચા અને વાળ

ખજૂરનું સેવન ત્વચા અને વાળ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વધુ પડતા કાજુનું સેવન કરવાથી શું થાય છે?