ડાયટિશિયનના મતે હેલ્ધી રહેવા અને સ્વાસ્થ સંબંધિત સમસ્યાથી રાહત મેળવવા માટે દિવસથી શરૂઆત હેલ્ધી ડ્રાઈ ફ્રુટ્સ સાથે કરવી જોઈએ
સૌથી પહેલા ખાલી પેટ તાંબાના વાસણમાં રાત્રીના સમયે પાણી ભરી રાખવું. સવારે તેનું સેવન કરવું. ત્યારબાદ ડ્રાઈ ફ્રુટ્સ લેવા.
ખાલી પેટ 1 પલાડેલા કાજુનું સેવન કરવું. તેનાથી ઊંઘ સારી આવે છે. સ્વાસ્થ સારુ રહે છે
ખાલી પેટ 2 અખરોટ ખાવી. તે મગજને માટે લાભદાયક હોય છે. હેલ્થ માટે સુધારો થાય છે
ખાલી પેટ 5 પલાડેલી બદામ ખાવાથી સ્કીન માટે લાભદાયક બને છે. તેનાથી સ્કીન હેલ્ધી થાય છે
ખાલી પેટ 2 પલાડેલા અંજીર ખાવા. તે પાચન માટે લાભદાયક છે. તેનાથી એનીમિયા જેવી સમસ્યાથી રાહત મળે છે