કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. આ તો બધા જાણે છે. આ ત્વચા માટે ખૂબ જ ગુણકારી છે.
સ્કિનની ભેજ જાળવી રાખવા માટે કેળાની છાલ મદદ કરે છે. આ કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે.
ખીલથી બચવા માટે કેળાની છાલને ત્વચા પર ઘસો. તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હોય છે.
સ્કિનની નીખારવા સુધારવા માટે કેળાની છાલ અને લીંબુનું મિશ્રણ લગાવો. આ લગાવવાથી તમારી સ્કિન ટોન સુધરશે.
સ્કિનને તાજી રાખવા માટે કેળાની છાલ લગાવો. તેને તમે ગુલાબજળમાં ભેળવીને લગાવો.
ડેડ સેલ્સ દૂર કરવા માટે કેળાની છાલ અને ટામેટાની પેસ્ટ મિક્સ કરીને લગાવો. તેનાથી તમારી ત્વચા આંતરિક રીતે સાફ થશે.