મોડી રાત સુધી જાગવું કેટલું નુકસાનકારક છે?


By Vanraj Dabhi17, Feb 2025 10:39 AMgujaratijagran.com

મોડી રાત સુધી જાગવાના નુકસાન

ઘણા લોકોને મોડી રાત સુધી જાગવાની આદત હોય છે, શું તમને ખબર છે, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર શું ખરાબ અસર પડે છે.

થાક લાગવો

ઓછી ઊંઘને કારણે શરીર થાકેલું લાગે છે.

યાદશક્તિ

મોડા સુધી જાગવાથી યાદશક્તિ અને એકાગ્રતા નબળી પડી શકે છે.

વજન

સારી ઊંઘના અભાવને કારણે વજનમાં વધારો થઈ શકે છે.

ત્વચા

મોડી રાત સુધી જાગવાથી ત્વાચા સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે.

તણાવ

યોગ્ય સમયે નહીં સૂવાથી માનસિક તણાવની સમસ્યા થાય છે.

ટિપ્સ

દરરોજ વહેલા સૂવાથી અને વહેલા ઉઠવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vitamin E Deficiency: વિટામિન Eની ઉણપથી શરીરમાં આ ફેરફારો દેખાય છે