Cabbage Health Benefits: શિયાળામાં કોબીનું જ્યૂસ પીવાના ફાયદા
By Jagran Gujarati
07, Jan 2023 12:11 PM
gujaratijagran.com
શિયાળામાં ભરપૂર મળતી કોબીમાં અનેક પોષકતત્વો હોય છે
કોબીમાં વિટામિન, ઝિંક, ફોસ્ફરસ, કૉપર, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફાઈટોન્યૂટ્રીએન્ટ્સ વગેરે ભરપૂર હોય છે.&
બળતરાની સમસ્યામાં ફાયદાકારક છે આ જ્યૂસ
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે કોબીનો જ્યૂસ
ફ્રી રેડિકલ્સથી બચાવે છે કોબીનો જ્યૂસ
આંખો માટે ફાયદાકારક છે કોબીનો જ્યૂસ
એન્ટી કેન્સર ગુણો હોય છે કોબીના જ્યૂસમાં
આવી જ અન્ય સ્ટોરી જોવા માટે
Horoscope Today- January 7, 2023 આજનું રાશિફળ 7 જાન્યુઆરી
Explore More