19GB RAM અને 100MP કેમેરા સાથે Honor X50i ફોન લૉન્ચ
By Gujarati Jagran
2023-04-24, 15:32 IST
gujaratijagran.com
ચીનના બજારમાં
Honor એ પોતાનો નવો સ્માર્ટફોન Honor X50i ચીનના માર્કેટમાં લોન્ચ કર્યો છે.
સ્ટોરેજ
આ ફોન 100-મેગાપિક્સલ કેમેરા સાથે 256GB સુધીના સ્ટોરેજથી સજ્જ છે.
કિંમત
કિંમત વિશે વાત કરીએ તો Honor X50iના 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,499 Yuan (લગભગ 17,889 રૂપિયા) છે.
વેરિયન્ટ
12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,699 Yuan (લગભગ 20,276 રૂપિયા) છે.
કલર
કલર ઓપ્શનની વાત કરીએ તો તે બ્લેક, ગ્રીન, વ્હાઇટ અને પિંક જેવા કલરમાં ઉપલબ્ધ છે.
રિઝોલ્યુશન
Honor X50iમાં 2388 x 1080 પિક્સેલના ફુલ HD+ રિઝોલ્યુશન, 90Hz રિફ્રેશ રેટ અને 93.6 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સાથે 6.73-ઇંચની IPS LCD ડિસ્પ્લે છે.
સેલ્ફી કેમેરા
ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ડાયમેન્શનની વાત કરીએ તો આ ફોનની જાડાઈ 7.48mm અને વજન 179 ગ્રામ છે.
ભારતને મળશે 1લી વોટર મેટ્રો મળશે, શું છે ખાસ વાત તે જાણો
Explore More