દરરોજ નારિયેળ તેલ વડે તમારી એડીઓનું માલિશ કરવુ જોઈએ.
આ માટે નારિયેળ તેલને સામાન્ય પ્રમાણમાં ગરમ કરવું અને એડીઓનું મસાજ કરવું
ત્યારબાદ ડાર્ક મોજા પહેરી લો. તેનાથી તમારા કપડા ખરાબ થશે નહીં.
દરરોજ ઉંઘતા પહેલા નારિયેળ તેલ લગાવવાથી તમારી એડીઓ બિલકુલ સુંદર થઈ જશે.