મરી પાઉડરની ગંધ ઉંદર માટે જીવલેણ બની શકે છે. મરીને પીસીને પાણીમાં મિશ્રિત કરો અને તેનો છંટકાવ કરો
ડુંગળીથી પણ ઉંદરો દૂર ભાગે છે. ડુંગળીના રસને બોટલમાં ભરીને રાખો. જરૂર પડે ત્યારે સ્પ્રે કરી શકાય છે.
લાલ મરચાને પાણીમાં મિશ્રિત કરીને રાખો, આ પાણીથી પણ ઉંદર દૂર ભાગે છે.
લસણના પાણીથી પણ ઉંદર દૂર ભાગે છે, તે પણા ઉંદરથી છૂટકારો મેળવવામાં મદદરૂપ બની શકે છે.