Acidity: એસિડિટી દૂર કરવાના ઉપાયો


By Vanraj Dabhi09, Sep 2024 06:18 PMgujaratijagran.com

એસિડિટીના ઉપાય

પેટમાં થતી કેટલી સમસ્યાઓ પૈકી એક એસિડિટી છે. એસિડિટી પેટમાં ગેસ, પેટ ફુલવું, બળતરા વગેરે સમસ્યાઓ થાય છે.

વરિયાળી

એસિડિટીની સમસ્યા દૂર કરવા માટે તમે વરિયાળીનું સેવન કરી શકો છો.

છાસ

એસિડિટીની સમસ્યા દૂર કરવા માટે તમે છાસ પી શકો છો.

જીરાનું પાણી

એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે જીરા વાળું પાણી પી શકો છો.

આદુ

એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આદુનું સેવન કરી શકો છો.

ઠંડુ દૂધ

એસિડિટીની સમસ્યા દૂર કરવા માટે તમે ઠંટુ દૂધ પી શકો છો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cleaning Tips: ટોયલેટ સીટ પર પડી ગયા છે પીળા ડાઘ? અનુસરો આ ટિપ્સ