WTC માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી


By Dimpal Goyal14, Oct 2025 02:39 PMgujaratijagran.com

શુભમન ગિલ

શુભમન ગિલ WTC માં ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને 71 ઇનિંગ્સમાં 2740 રન બનાવ્યા છે.

ઋષભ પંત

ઋષભ પંત આ યાદીમાં બીજા ક્રમે છે. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 67 ઇનિંગ્સમાં 2731 રન બનાવ્યા છે.

રોહિત શર્મા

રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 69 ઇનિંગ્સમાં 2716 રન બનાવ્યા છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલીએ WTC માં 79 ઇનિંગ્સમાં 2617 રન બનાવ્યા છે.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ભારત માટે 69 ઇનિંગ્સમાં 2505 રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલે WTC માં 48 ઇનિંગ્સમાં 2420 રન બનાવ્યા છે.

કેએલ રાહુલ

કેએલ રાહુલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ભારત માટે 57 ઇનિંગ્સમાં 2022 રન બનાવ્યા છે.

વાંચતા રહો

રમતગમતના વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સેહવાગના આ 7 રેકોર્ડ્સ તુટવા અસંભવ છે