આ કઠોળમાં સૌથી વધુ માત્રામાં પ્રોટીન હોય છે


By Smith Taral05, May 2024 03:22 PMgujaratijagran.com

કઠોળ

કઠોળનુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક માનવામા આવે છે. સૌથી વધુ પ્રોટીન કઠોળમાં જોવા મળે છે, પરંતુ જો તમે આ દાળનું સેવન કરો છો, તો તમને વધુ પ્રોટીન પ્રાપ્ત થાય છે. આવો જાણીએ વધુમા

પ્રોટીનથી ભરપૂર

જો શરીરમા પ્રોટીનની ઉણપ હોય ત્યારે અડદની દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ કઠોળના સેવનથી પ્રોટીનની ઉણપ પૂરી થાય છે.

અડદ દાળ

કાળી દાળ એટલે કે અડદની દાળમા સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે

પ્રોટીનનો સ્ત્રોત

જો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ છે, તો તેને પૂરી કરવા માટે અડદની દાળ ઉત્તમ સ્ત્રોત બની શકે છે.

25 ગ્રામ પ્રોટીન

100 ગ્રામ અડદની દાળમાં લગભગ 25 ગ્રામ પ્રોટીન હોય છે, જે અન્ય કઠોળની સરખામણીમાં સૌથી વધુ છે

25 ગ્રામ પ્રોટીન

100 ગ્રામ અડદની દાળમાં લગભગ 25 ગ્રામ પ્રોટીન હોય છે, જે અન્ય કઠોળની સરખામણીમાં સૌથી વધુ છે

ધ્યાન રાખો

આ દાળનું સેવન કરવાથી કેટલાક લોકોમાં ઉલટી ઉબકા જેવી સમસ્યા ઊભી થઈ શકે છે. તેથી, આ કઠોળનું સેવન કરતા પહેલા, ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

આ લોકોએ ભૂલથી પણ ચણાની દાળ ન ખાવી જોઈએ