પેટની ચરબીથી છૂટકારો મેળવવા માટે 2023 માં ખૂબ ઉપયોગ કરાયેલી વસ્તુઓ


By Prince Solanki17, Dec 2023 01:04 PMgujaratijagran.com

પેટની ચરબી

વધારે વજનથી હેરાન લોકો પેટની ચરબી ઓછી કરવા માટે અલગ અલગ ઉપાયો અમલમાં મુકતા હોય છે. વજનને ઓછું કરવા માટે મોટા ભાગે લોકો જડી બુટ્ટીઓ અથવા તો અન્ય ઘરેલૂ ઉપાયો કરતા હોય છે.

આ વર્ષે ચર્ચામાં રહી આ વસ્તુઓ

વજન ઓછું કરવા માટે 2023 માં કેટલીક વસ્તુઓ સૌથી વધારે ચર્ચામાં રહી, અને જો તમે એ વસ્તુઓ હજુ સુધી અમલમાં નથી મૂકી તો અત્યારે જ તેનો અજમાઈને જુઓ.

લીંબુ પાણી

વજન ઓછું કરવા માટે લોકો ગરમીની સીઝનમાં લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. શરીરમાં જમા થયેલી ચરબીને ઓછી કરવામાં લીંબુ પાણી ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

સફરજનના સિરકા

શરીરનું વજન ઓછું કરવા માટે સફરજનના સિરકા પણ ફાયદાકારક છે. જો ગરમ પાણીમાં સફરજનના સિરકાને મિલાવીને પીઓ છો તો વજન ઝડપથી ઓછું થાય છે.

અંકુરિત મેથી

મેથીમાં વધારે માત્રામાં ફાઈબર રહેલું હોય છે. વજન ઓછું કરવાની પ્રક્રિયામાં સવારે ખાલી પેટ અંકુરિત મેથીના બીજનું સેવન કરવાથી ફાયદો મળે છે.

જીરું અને ધાણા

વજન ઓછું કરવા માટે તમે જીરું અને ધાણાને મિક્સ કરીને ખાવાથી ફાયદો મળે છે. જો નિયમિત રીતે આ બંને વસ્તુઓનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી કરવામાં કોઈ મુશ્કેલી આવશે નહિ.

કાળી મિર્ચ

કાળી મિર્ચનો ઉપયોગ કરવાથી વજન ઝડપથી ઓછું થાય છે. આ વર્ષમાં લોકોએ વજન ઓછું કરવા માટે કાળી મિર્ચનો ઉપયોગ ખૂબ કર્યો.

ગ્રીન ટી

વજનને ઓછું કરવા માટે લોકો ચા અને કોફીની જગ્યાએ ગ્રીન ટી પીવે છે. આ આખું વર્ષ લોકોએ એક્સપર્ટની સલાહથી ડાયટમાં ગ્રીન ટી ને સામેલ કરી.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

આંખોની રોશની માટે રોજ ચાવો આ બીજ