આમળાને મધમા ડૂબાડીને ખાવો થશે અઢળક લાભ


By Smith Taral21, Jan 2024 05:55 PMgujaratijagran.com

આમળાને મધમાં ડૂબાડીને ખાવું શરીર માટે ફાયદાકારક છે. તેમાં રહેલા ઔષધીય ગુણો અનેક રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. ચાલો વધુમા જાણીએ આમળાને મધમાં ડૂબાડીને ખાવાથી કેવા સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે.

એક્સપર્ટનો અભિપ્રાય

ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસ એક્સપર્ટ નુપુર પાટીલના કહેવા પ્રમાણે, 'મધમાં આમળાને ડૂબાડીને ખાવાથી' શરદી, ખાંસી અને ગળાના દુખાવામા રાહત મળે છે. આ સાથે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધે છે.

વાળ માટે લાભદાયક

આમળા વાળ માટે ફાયદાકારક માનવામા આવે છે. મધમાં ડૂબાડીને ખાવાથી વાળ મજબૂત થાય છે. આ ઉપરાંત તે વાળમા શાઈન લાવે છે.

અસ્થમાના દર્દીઓ માટે છે ફાયદાકારક

અસ્થમાના દર્દીઓએ આમળા અને મધને જોડે ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત, તે શ્વાસનળી પણ સાફ કરે છે.

You may also like

ઠંડીમા મધ ચામડી માટે છે ફાયદાકારક, જાણો કંઈ રીતે?

શિયાળામાં બીમારીથી બચવા માટે આદુ-મધ સાથે આ વસ્તુઓનું સેવન કરો

ત્વચા માટે ફાયદાકારક

આમળા અને મધનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે

સ્પર્મ કાઉન્ટ વધારે છે

આમળાને મધમાં ડુબોળીને ખાવુ પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી સ્પર્મ કાઉન્ટ વધે છે સાથે કવોલીટી પણ સારી થાય છે.

કાળી મરી પુરુષો માટે છે ફાયદાકારક