Health Tips: ટામેટાના ફાયદા છે તો નુકસાન પણ છે, વધી શકે છે આ મુશ્કેલી


By hariom sharma08, Mar 2023 08:39 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ટામેટમાં ભરપૂર ફાયબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને વિટામિન સી હોય છે. ટામેટા ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.

વધુ સેવન નુકસાનકારક

ટામેટાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે અને ઘણાં પ્રકારની સમસ્યા થઇ શકે છે.

એસિડિટિની સમસ્યા

ટામેટા એસિડિક પ્રકારનું હોય છે, વધુ માત્રામાં સેવન કરવાથી એસિડિટીની સમસ્યા થઇ શકે છે.

પથરી

આનાથી પથરીની સમસ્યા વધી શકે છે. ટામેટના બીજ સરળતાથી કિડનીમાં પહોંચીને સ્ટોન બનવા લાગે છે.

છાતીમાં બળતરા

ટામેટામાં ખૂબ જ વિટામિન સી હોય છે, વધુ પડતું વિટામિન સીનું સેવન છાતીમાં બળતરા પેદા કરી શકે છે.

હાર્ટ માટે ફાયદાકારક છે આ કૂકિંગ ઓઇલ