માટીથી બનેલા માટલાનું પાણી સનસ્ટ્રોકનો સામનો કરે છે. આ પાણીમાં મિનરલ્સ અને પોષકતત્ત્વો હોય છે, જે રિહાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.
માટલાનું પાણી તાપમાનને લગભગ 5 ડિગ્રી સુધી ઘટાડી નાંખે છે. જેથી ફ્રીઝની જરૂર નથી પડતી. માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે.
માટલામાં રહેલું પાણી સનસ્ટ્રોકથી બચવામાં મદદ કરે છે, કારણ કે તે પોષક તત્ત્વો તેમજ મિનરલ્સને યથાવત જાળવી રાખે છે.
માટલાના પાણીમાં ઝેરીલા કેમિકલ્સ નથી હોતા. તે પ્લાસ્ટિકની બોટલ કરતાં વધારે સારું છે. માટલાના પાણીમાં રહેલા મિનરલ્સ ડાયજેસ્ટિવ સિસ્ટમને સારી બનાવે છે
માટલાનું પાણી એસિડિટી કંટ્રોલ કરવામાં પણ ફાયદેમંદ છે. તેનું પાણી પીવાથી બ્લોટિંગની સમસ્યા પણ ઓછી થાય છે.
માટલાનું પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ ફાયદો થાય છે. આ પાણી પીવાથી શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલમાં કમી આવે છે.
સ્કિન સાથે સંકળાયેલી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે માટલાનું પાણી પીવું જોઈએ. જેનાથી ખીલ, ફૂલ્લીઓ તેમજ કાળા ડાઘામાં આરામ મળે છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે.