ફુલાવરનું શાક ખાવાથી શરીરને એનર્જી મળે છે.
ફુલાવરમાં કેલરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આનાથી વજન ઉતારવામાં ફાયદો મળે છે.
ફુલાવરનું સેવન કરવાથી પાચનતંત્રને સુધારી શકાય છે. આમાં ભરપૂર ફાયબર હોય છે.
ફુલાવરમાં વિટામિન સી કેરોટીનાઇડ, ફ્લેવોનાઇડ, એસ્કાર્બિક એસિડ, એન્ટિ ઓક્સિટડેન્ટની સાથે અન્ય જરૂરી મિનરલ હોય છે.
ફુલાવરના સેવનથી હૃદયને લગતી બીમારીઓથી બચી શકાય છે.