Health Tips: પેટમાં વારંવાર થાય છે સમસ્યા તો કરો આ ઉપાય


By Kishan Prajapati26, Feb 2023 07:45 PMgujaratijagran.com

નવશેકું પાણી પાચનતંત્રનો સક્રિય થાય છે

સારા પાચન માટે નવશેકું પાણી પીવું જોઈએ. તેનાથી પાચનતંત્ર સક્રિય થાય છે અને ભોજન સારી રીતે પચે છે.

ફળ અને શાકભાજીમાંથી મળશે ફાઇબર

ફળ અને શાકભાજી વિટામિન, ફાઇબર અને મિનરલનો સૌથી સારો સ્ત્રોત છે. તેનાથઈ પાચનતંત્ર મજબૂત થાય છે.

લિંબુ પાણી ફેટ ઓછું કરવામાં મદદગાર

પેટ સાથે જોડાયેલી સમસ્યાનું એક મુખ્ય કારણ ચરબી છે. તેનાથી છુટકારો મેળવવા માટે દરરોજ લિંબુ પાણી પીવું જોઈએ.

ઓઇલી ફૂડ પચાવવામાં સહાયક છે દહીં

પેટ સાથે જોડાયેલી સમસ્યા હોય તો ઓઇલી ફૂડથી બચવું જોઈએ. જો તેનું સેવન કરો તો ભોજન પછી દહીં ખાવું જોઈએ.

શારીરિક ગતિવિધિ પણ જરૂરી

શારીરિક ગતિવિધિ ના થવાને લીધે પાચનતંત્ર સારી રીતે કામ કરતું નથી. એટલે દરરોજ વ્યાયામ કરવા જોઈએ. આવું ના કરી શકો તો ભોજન પછી ચાલવું જોઈએ.

સવારના સમયે આ 4 વસ્તુઓ ના ખાવી