સ્વાસ્થની કાળજી રાખી માટે પોતાના ડેઈલી રુટીનમાં એક્સરસાઈઝને સામેલ કરવા જોઈએ. વોક કરવી સૌથી સરળ એક્સરસાઈઝ છે
ખાલી પેટ વોક કરવાથી વેટ લોસ થાય છે અને શરીરમાં ચરબી ઝડપથી બર્ન થાય છે
ડાયાબિટીસના દર્દીઓ ખાલી પેટ વોક કરે છે તો સુગર લેવલ કન્ટ્રોલમાં રાખી શકે છે
જે લોકો હાર્ટ સંબંધિત સમસ્યાનો સામનો કરતા હોય તેમણે લાભદાયક બને છે. ખાલી પેટ વોક કરવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન મળે છે
બદલાતી મૌસમમાં ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ મળે છે. ખાલી પેટ વોક કરવાથી વારંવાર બીમાર પડાતુ નથી