ઠંડીમા સૂકી કોથમીર ખાવાના ફાયદા


By Hariom Sharma07, Dec 2023 12:27 PMgujaratijagran.com

સૂકી કોથમીર

ઠંડીમા કોથમીરના પત્તા સુકવીને ખાવાથી શરીરને સ્વાસ્થ્ય સંબઘિત ઘણા ફાયદા મળે છે.ચલો તેનાથી મળતા ફાયદા વિશે જાણીએ.

પેટનો દુખાવો દૂર કરે

કોથમીરના પત્તા સુકવીને ખાવાથી પેટનો દુખાવો દૂર થાય છે. તેમા રહેલા એંટી ઈફ્લેમેટરી ગુણ પેટના સોજાને દૂર કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

કોથમીરના પત્તામા કેલ્શિયમ,ફોસ્ફરસ, વિટામિન સી, ડી, ઈ, એ માત્રા ખૂબ જ વધુ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

ઉબકા બંધ કરે

ઠંડીમા કોથમીરના પત્તા સુકવીને ખાવાથી ઉબકાની સમસ્યામા રાહત મળે છે. તે પેટમા રહેલા ઈંજાઈમને એક્ટીવ કરે છે.

તણાવ દૂર કરે

તણાવને દૂર કરવા માટે તમે સૂકા કોથમીરના પત્તાનુ સેવન કરી શકો છો. કોથમીરમા રહેલા એડાષ્ટોજેન ગુણ તણાવને દૂર કરે છે.

એલર્જીમા ફાયદાકારક

કોથમીરમા રહેલા એંટી ઓક્સિડેંટ ગુણ તથા એંટી ઈફ્લેમેટરી ગુણ એલર્જીની સમસ્યામા ફાયદાકારક છે. તે એલર્જીને ઓછી કરવામા મદદ મળે છે.

વાયરલમા ફાયદાકારક

ઠંડીમા તાવ, શરદી-ખાંસી થવાનુ જોખમ વધી જાય છે. તેવામા ઠંડીમા વાયરલ સમસ્યાઓમા રાહત મેળવવા માટે તમે કોથમીરના પત્તા સુકવીને તેનુ સેવન કરી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં શેકેલું લસણની માત્ર એક કળી ખાવાથી મળે ચમત્કારિક ફાયદા, જાણી લો જલ્દી