ખાલી પેટ વરીયાળી અને અજમાનું પાણી પીવાના ફાયદા


By Hariom Sharma08, Dec 2023 06:38 PMgujaratijagran.com

વરીયાળી અને અજમાનું પાણી

વરીયાળી અને અજમાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમા રહેલા પોષકતત્વો શરીરમા અનેક બીમારીઓથી લડવામા મદદ કરે છે. ચલો જાણીએ તેનાથી થતા સ્વાસ્થ્ય સંબધિત ફાયદા વિશે.

એક્સપર્ટની સલાહ

આયુવેદિક ડોક્ટર ભૂવનેશ્વરીના જણાવ્યા પ્રમાણે વરીયાળી અને અજમાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. સાથે તેનાથી વજન ઓછુ કરવામા મદદ મળે છે.

વજન ઓછુ કરે

અજમામા થાઈમોલ હોય છે જે વધારાના ફેટને મદદ કરવામા મદદ કરે છે. સાથે વરીયાળી પાચનક્રિયાને મજબૂત અને ઝડપી બનાવે છે. જેથી વરીયાળી અને અજમાનું પાણી પીવાથી વજન ઓછુ થાય છે.

રોગપ્રતિકારક શક્તિમા વધારો

વરીયાળી અને અજમાનું પાણી એંટી ઓક્સિડેંટ અને વિટામિન સી અને આયરનની માત્રા વધુ હોય છે. જે શરીરમા રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

કોલેસ્ટ્રોલ ઓછુ કરે

ખાલી પેટ વરીયાળી અને અજમાનું પાણી પીવાથી શરીરમા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામા મદદ મળે છે. તેના નિયમિત સેવનથી હાર્ટ અટૈકનુ જોખમ ઓછુ થાય છે.

પેટ માટે ફાયદાકારક

ખાલી પેટ વરીયાળી અને અજમાનું પાણી પીવાથી શરીરમા પેટ સંબધિત સમસ્યા જેવી કે ગેસ, કબજિયાત અને અપચામા રાહત મળે છે. તેના નિયમિત સેવનથી પેટ પણ સાફ રહે છે.

સ્કિન માટે ફાયદાકારક

ખાલી પેટ વરીયાળી અને અજમાનું પાણી પીવાથી સ્કિનને પણ ફાયદો મળે છે. તેના સેવનથી ચામડી ડિટોક્સ થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

વિટામિન બી 12 વધારવા ખાઓ આ ફળો