આદુનો ઉપયોગ શાકભાજીનો સ્વાદ વધારમાં થાય છે, આ ઉપરાંત દૂધ વાળી ચામાં પણ આદુનો ઉપયોગ કરવામાં આવે છે.
ચા બનાવવા માટે પાણી ગરમ કરી તેમાં આદુનું છીણ, ખાંડ, દુધ નાખીને સારી રીતે ઉકાળો બનાવી પછી તેને ગાળીને ચા પીવો.
આદુ વાળી ચા પીવાથી તમને માથાના દુખાવામાં તરત જ રાહત મળી શકે છે.
આદુ વાળી ચા પીવાથી પાચન સંબંધી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.
તમે આહારમાં આદુ વાળી ચાનો સમાવેશ કરીને વજન ઘટાડી શકો છો.
આદુ વાળી ચા પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. હાઈ બીપી ધરાવતા લોકોએ આદુની ચા પીવી જોઈએ.
બ્લડ સર્ક્યુલેશન ધીમુ હોય તેમણે આદુ વાળી ચાનું સેવન કરવું જોઈએ. આ ચા રક્ત પરિભ્રમણ સુધારે છે.
આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.