Elaichi Water: સવારે ખાલી પેટે એલચીનું પાણી પીવાના 6 ફાયદા


By Vanraj Dabhi30, Nov 2024 05:04 PMgujaratijagran.com

એલચીનું પાણી

રોજ સવારે એલચીનું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. ચાલો તેમના વિશે જાણીએ.

પાચન તંત્ર સ્વસ્થ રહે

રોજ સવારે ખાલી પેટ એલચી પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે, જેનાથી કબજિયાત, અપચો અને સોજો જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

બોડી ડિટોક્સ કરે

એલચીમાં મૂત્રવર્ધક ગુણ હોય છે, જે શરીરની તમામ ગંદકીને દૂર કરે છે.

વજન કંટ્રોલ કરે

એલચી મેટાબોલિઝમને વેગ આપે છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

સવારે ખાલી પેટે એલચીનું પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે.

આંખોની રોશ

એલચીમાં રહેલા ગુણો આંખોને ઠંડક આપે છે, જેનાથી આંખોની રોશની વધે છે.

ત્વચા પર ચમક આવે

એલચીનું પાણી પીવાથી રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી ત્વચા પર ચમક આવે છે.

કેવી રીતે બનાવવું

ઈલાયચીનું પાણી બનાવવા માટે રાત્રે સૂતા પહેલા 5-6 ઈલાયચીને છોલીને પલાળી દો અને સવારે તે પાણી હૂંફાળું પી લો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ વસ્તુઓ સાથે દૂધ ન પીવો, નુકસાન થશે