Hing Benefits: કબજિયાતથી છુટકારો મેળવવા ઉપરાંત હીંગના ફાયદા


By Vanraj Dabhi27, Aug 2024 11:28 AMgujaratijagran.com

કબજિયાતથી છુટકારો

કબજિયાતની સમસ્યાથી પીડીત લોકોએ આ ઘરેલું ઉપાય કરવો જોઈએ, આ ઉપાય રોજ કરવાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા મળે છે, આવો જાણીએ.

હીંગ

હિંગ એ એક મસાલો છે અને તેને પાણીમાં નાખીને દરરોજ પીવાથી કબજિયાતમાં રાહત થઈ શકે છે.

એક ચપટી હીંગ

એક ચપટી હીંગ ભોજનનો સ્વાદ બમણો કરે છે અને પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હીંગ ખાવાથી ટેનીન અને ફ્લેવોનોઈડ જેવા ફેનોલિક સંયોજનો મોટી માત્રા હોય છે.આ ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.

પાચનક્રિયા

હિંગનું પાણી પીવાથી શરીરમાંથી ગંદકી દૂર કરે છે. તે પાચન માટે ખૂબ જ સારું છે.

વજન ઘટાડે છે

વજન ઘટાડવા માટે તમે એક ગ્લાસ પાણીમાં હીંગ નાખીને પીવું જોઈએ. આનાથી ફટાફટ વજન ઘટે છે

આંતરડા

હીંગ આંતરડા માટે ખૂબ જ સારી છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

Karela Benefits: કારેલા ખાવાથી શું થાય, જાણી લો તેના ફાયદા