દાડમના જ્યુસમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે શરીરને મુક્ત રેડિકલથી બચાવે છે. આ જ્યુસ કેન્સર જેવી બીમારીઓને પણ મટાડે છે.
આ જ્યુસમાં ફ્લેવોનોલ હોય છે જે સાંધાના સોજાને ઓછો કરે છે. જે હાડકાના દુખાવામાં રાહત આપે છે.
દાડમનું જ્યુસ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે. આ જ્યુસ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદય સંબંધિત રોગોથી બચાવે છે.
દરરોજ એક ગ્લાસ દાડમનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રો કરવામાં મદદ મળે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે.
દાડમના જ્યુસમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. દાડમનું જ્યુસથી તમે અપચો અને કબજિયાતની સમસ્યાથી બચી શકો છો અને તે પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે.
દાડમના જ્યુસમાં હાજર વિટામિન સી કોલેજનનું ઉત્પાદન વધારે છે. તેનાથી કરચલીઓ ઓછી કરે છે અને ત્વચા યુવાન રાખે છે.
આ જ્યુસમાં ફ્લેવોનોઈડ્સ હોય છે જે તમારી યાદશક્તિને તેજ બનાવવા માટે સારો છે. તે અલ્ઝાઈમર રોગને દૂર કરવામાં મદદ કરે છે.