વધારે દહીં ખાવાથી શરીર પર શું અસર થાય છે?


By Nileshkumar Zinzuwadiya25, Jul 2025 11:58 PMgujaratijagran.com

વધારે પડતું દહીં સેવન

વધારે પડતું દહીં સેવન કરવાથી તમારા સ્વાસ્થ પર વિપરીત અસર થઈ શકે છે

સાંધામાં દુખાવો

વધારે દહીં ખાવાથી સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા સર્જાઈ શકે છે

નુકસાનકારક

વધારે દહીનું સેવન કરવાથી ગટ હેલ્થ માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે

તાસીર

તમારી માહિતી માટે કે દહીની તાસીર ઠંડી હોય છે

શરદી-જુકામ

વધારે દહીં ખાવાથી તમને શરદી-જુકામની સમસ્યા સર્જાઈ શકે છે

કોણે જાંબુ ખાવા જોઈએ નહીં તે જાણો