બોલિવૂડ અભિનેત્રી કોજોલ ફેશનની બાબાતમાં બધાને ટક્કર આપે છે.પરંતુ તેની નેટવર્થ વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. આવો તેની નેટવર્થ વિશે જાણીએ-
કોજોલની કુલ સંપતિ લગભગ 24 મિલિયન ડોલર છે અટલે કે તે એક મહિનામાં 1 થી 2 કરોડ રૂપિયા કમાઈ છે. તે વાર્ષિક 12 કરોડથી વધુની કમાણી કરે છે.
અભિનેત્રી એક ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા લે છે.મુંબઈમાં તેની પાસે ઘણા ફ્લેટ છે. તેની સાથે મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે.
અભિનેત્રી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કરોડોની કમાણી કરે છે. તે અનેક પ્રકારની જાહેરાતોમાં દેખાય છે.
અભિનેત્રીને મોંઘી ગાડીઓનો શોખ છે, તેની પાસે રોલ રોયસ,કુલીના,ઓડી A5,મર્સિડીઝ બેન્ઝ,BMW X7 જેવી ઘણી કાર છે.
કોજોલની છેલ્લી ફિલ્મ ત્રિભંગા હતી. અભિનેત્રીની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ NetFlix પર રિલીઝ કરવામાં આવી હતી. હાલમાં તે તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.
બોલિવૂડમાં કોજોલ અને શાહરૂખની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. બંનેએ બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે.તે પછી તેણે અજય દેવગન સાથે લગ્ન કર્યા.
કોજોલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી તેના ચાહકોને તેના અપડેટ્સ આપતી રહે છે.
બોલિવૂડ અને ટીવી સંબંધિત વધુ સમાચારો માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.