વાળને સીધા કરતા સમયે વાળને નુકસાન થતા કંઈ રીતે રોકવા?


By Hariom Sharma08, Dec 2023 12:48 PMgujaratijagran.com

સીધા વાળ

સામાન્ય રીતે છોકરીઓ વાળને સીધા કરવા માટે વાળને સીઘા કરવાનુ પસંદ કરે છે. એવામા ક્યારેક વાળ તેમના ડેમજ થવા લાગે છે. ચલો જાણીએ વાળ સીધા કરતા સમયે કંઈ કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જરુરી છે.

કેમ નુકસાન પહોંચે છે?

વાળને સીધા કરતા સમયે મશીનમા વાળમા હીટ હોય છે. તેનાથી વાળ બળી જાય છે. આ ઉપરાંત વાળ ડેમેજ અને સુકા થઈ જાય છે.

કાંસકો ફેરવો

વાળને સીધા કરતા સમયે પહેલા તમારા વાળમા રહેલી ગૂંચને કાંસકો ફેરવીને દૂર કરો. ગૂંચ વાળા વાળમા કાંસકો ફેળવવાથી વાળને નુકસાન થઈ શકે છે.

સીરમ લગાવો

વાળને સીધા કરતા સમયે વાળમા સીરમ લગાવો. હાથમા તેના કેટલાક ટીપા લઈને તેને વાળમા લગાવો.

વાળને સૂકાવા દો

ધોયેલા, સાફ અને સુકવેલા વાળને સીધા કરો. વાળને સુકાઈ ગયા પછી જ તેને સીધા કરો.

હેર વોશ કરો

ખરાબ થયેલા વાળને ક્યારેય સીધા કરો. વાળમા જામેલી માટી અને ગંદગી તેને નુકસાન કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં ખાલી પેટ આદુનું પાણી પીવાના ફાયદા નથી ખબર! ફિકર નોટ, ચાલો જાણીએ