Rajal Barot Wedding: ગુજરાતી સિંગર રાજલ બારોટ ક્યારે પ્રભુતામાં પગલાં પાડશે, જુઓ


By Vanraj Dabhi09, Jan 2025 06:02 PMgujaratijagran.com

રાજલ બારોટ

ગુજરાતી સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ. મણીરાજ બારોટની દીકરી છે.

સગાઈની તસવીરો

રાજલ બારોટે વર્ષ 2024માં મે મહિનાની 20 તારીખ આસપાસ સગાઈ કરી હતી. તેને સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

મંગેતરનું નામ

રાજલ બારોટના મંગેતરનું નામ અલ્પેશ બાંભણીયા છે.

અલ્પેશ બાંભણીયાનું વતન

રાજલ બારોટના મંગેતર અલ્પેશ બાંભણીયા કોળી સમાજના છે અને તેનું વતન ઉના છે.

યુવા નેતા તરીકે પ્રખ્યાત

અલ્પેશ બાંભણીયા ઉનામાં યુવા નેતા અને ઉના નગરપાલિકાના સદસ્ય તેમજ જાણીતા સમાજસેવક છે.

લગ્નગ્રંથિથી જોડાશે

04 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની લોકગાયિકા રાજલ બારોટ અને અલ્પેશ બાંભણીયા પ્રભુતામાં પગલાં પાડશે.

આમંત્રણ પત્રિકા

આ લગ્ન પ્રસંગને લઈને બારોટ પરિવાર દ્વારા મહેમાનોને આમંત્રણ પાઠવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

Kajal Agarwal Earring: મકરસંક્રાંતિ પર કાજલ અગ્રવાલની બુટ્ટી તમારા લુકને એથનિક બનાવશે