ગુજરાત પ્રવાસ દરમિયાન તમે ઘણી વાનગીઓ ટ્રાય કરી શકો છો, દરેક શહેરમાં અલગ વાનગી ફેમસ છે, ચાલો જાણીએ.
ગુજરાતની ગરમ હેલ્ધી અને સાદો ખોરાક છે, દરેક ગુજરાતીઓની ફેવરીટ રેસીપી છે.
ચોમાસામાં આ રેસીપી ખૂબ ખાવામાં આવે છે, તમે ચા સાથે ટ્રેડિશલ લીલવા કચોરી ટ્રાય કરી શકો છો.
નાસ્તામાં તમે ચા સાથે થેપલાનો અદભુદ આનંદ માણી શકો છો.
સેવ ટમેટાનં શાક તમે કાઠિયાવાડમાં વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે.
દરેક ગુજરાતીની મનપસંદ રેસીપી છે, તમે ગમે તે સમયે ચા સાથે ઢોકળા પણ ટ્રાય કરી શકો છો.
ગુજરાતી ફેમસ ફૂડ પૈકીનું એક દાબેલી છે, ગુજરાત પર્વાસ દરમિયાન તમે ટ્રાય કરી શકો છો.
ગુજરાતના ફેમસ ફૂડમાં સૌથી પહેલા ફાફડા અને જલેબીનું નામ આવે આ બન્ને એક સાથે ખાવનો અનેરો આનંદ છે.
તમે નાસ્તમાં ખાખરા પણ ખાઈ શકો છો, તમે ચા સાથે ખાખરાનો આનંદ માણી શકો છો.
ખાંડવી એ ગુજરાતના ફેમસ ફૂડ ડીશ પૈકીની એક રેસીપી છે, તમે ઘરે પણ બનાવી શકો છો.