6000mAh બેટરીવાળો શાનદાર ફોન ટૂંક સમયમાં લોન્ચ થશે, જાણો અન્ય દમદાર ફીચર્સ


By Vanraj Dabhi22, May 2025 11:43 AMgujaratijagran.com

સ્માર્ટ ફોન

iQOO ટૂંક સમયમાં ભારતમાં તેનો આગામી સ્માર્ટફોન iQOO 13 લોન્ચ કરવા જઈ રહ્યું છે.

શાનદાર બેટરી

6000mAh બેટરીવાળો શાનદાર ફોન ટૂંક સમયમાં લોન્ચ થશે, તમને મળશે આ દમદાર ફીચર્સ

લોન્ચ તારીખ

જોકે, લોન્ચ તારીખ વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

મળતી માહિતી અનુસાર

iQOO આ ફોનને BOE ના 2K રિઝોલ્યુશન ફ્લેટ OLED સાથે લોન્ચ કરવા જઈ રહ્યું છે.

અન્ય ફીચર્સ

આ સાથે, આ ફોનમાં Snapdragon 8 Gen 4 મળવાની શક્યતા છે.

બેટરી બેકઅપ

આ ફોનની બેટરી વિશે વાત કરીએ તો, તેમાં 6000mAh હોવાની અપેક્ષા છે અને તે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે નહીં.

કેમેરા

આ ફોનમાં ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરા હોવાની અપેક્ષા છે.

ફ્રેમ

ટિપસ્ટર મુજબ, ફોન ગ્લાસ બેક પેનલ અને મેટલ મિડલ ફ્રેમ સાથે લોન્ચ થવાની શક્યતા છે.

સેફ્ટિ

આ સાથે, ગ્રાહકો IP68 અથવા IP69 ધૂળ અને પાણી પ્રતિરોધક રેટિંગ પણ મેળવી શકે છે.

ક્યા લોન્ચ થશે

માહિતી અનુસાર, આ ફોન સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવશે.

50MP સેલ્ફિ કેમેરા વાળો 5G સ્માર્ટફોન માત્ર રૂપિયા 10...માં, જાણો અન્ય ફિચર