ગૂગલ Pixel Fold આ તારીખે લોન્ચ થશે, જાણો ફીચર્સ


By Kisankumar Sureshkumar Prajapati2023-05-05, 17:17 ISTgujaratijagran.com

Pixel Fold

ગૂગલે Pixel Fold અંગે ઓફિશિયલી પુષ્ટી કરી દીધી છે.

લોન્ચિંગ

Pixel Foldનું લોન્ચિંગ 10 મે યોજાનારા ગૂગલના Google I/O 2023માં થશે.

કેમેરા

પિક્સલ ફોલ્ડમાં ત્રણ રિઅર કેમેરા હશે. અંદરની સ્ક્રીનની સાથે મોટું બેઝલ મળશે.

ડિસ્પ્લે

Pixel Foldમાં 7.6 ઇંચની સ્ક્રીન મળશે. જેનું રિઝોલ્યૂએશન 1840x2208 પિક્સલ હશે.

ત્રણ કેમેરા

Pixel Foldમાં 48MPનો પ્રાઇમરી લેન્સ હશે. જેની સાથે OIS મળશે.આ ઉપરાંત 10.8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ અને ટેલિફોટો લેન્સ હશે.

વેચાણ

Pixel Foldને IPX8નું રેટિંગ મળ્યું છે. ફોનનું વેચાણ 27 જૂનથી શરૂ થઈ શકે છે.

નહીં જોયા હોય મૃણાલ ઠાકુરના આવા હોટ લુક્સ