Google Pixel 7A ભારત આ તારીખે લોન્ચ થશે, ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે


By Kisankumar Sureshkumar Prajapati2023-05-02, 17:48 ISTgujaratijagran.com

લૉન્ચ

ગૂગલ ઈન્ડિયાએ એક પોસ્ટ દ્વારા ભારતમાં Google Pixel 7A લૉન્ચ કરવાની માહિતી આપી છે.

ફ્લિપકાર્ટ

Google Pixel 7A ભારતીય બજારમાં 11 મેના રોજ લોન્ચ થશે. જે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.

રેમ

આ ફોનમાં ગૂગલ ટેન્સર જી2 ચિપસેટ મળશે. આ સિવાય UFS 3.1 સ્ટોરેજ LPDDR5 રેમ સાથે અવેલેબલ હશે.

ડિસ્પ્લે

Pixel 7Aમાં 90Hzના રિફ્રેશ રેટ સાથે પહેલાની જેમ જ 6.1-ઇંચ OLED FullHD Plus ડિસ્પ્લે હશે.

બેટરી

Pixel 7Aમાં 18W વાયર્ડ ચાર્જિંગ સાથે 4410mAh બેટરી હશે.

કેમેરા

Pixel 7Aમાં 64MP (Sony IMX787) પ્રાઇમરી લેન્સ હશે. જેની સાથે 12 MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ પણ હશે.

પાવરફુલ પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે Realme 11 Pro+ 5G