ન્હાતી વખતે કેમ સારા વિચારો આવે છે? જાણો કારણ


By Vanraj Dabhi14, Feb 2025 04:30 PMgujaratijagran.com

સ્નાન કરવું

ઘણા લોકો દિવસમાં બે ત્રણ વખત ન્હાતા હોય છે, જેનાથી શરીર તો સ્વસ્થ રહે છે સાથે સાથે મન પણ પ્રફુલીત રહે છે.

મગજનો એક ભાગ

આપણે જ્યારે ન્હાઈએ ત્યારે આપણા મગજનો એક ભાગ શરીરની સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મગજનો બીજો ભાગ

મગજનો બીજો ભાગ અન્ય કાર્યો પરથી પોતાનું ધ્યાન હટાવી લે છે અને વિચારોમાં ખોવાઈ જાય છે. આ કારણે સારા વિચારો આવે છે.

ડોપામાઇન મુક્ત

ન્હાતી વખતે શરીરમાં મોટી માત્રામાં ડોપામાઇન મુક્ત થાય છે.

હોર્મોન

આ એક પ્રકારનો હોર્મોન છે જે વ્યક્તિને ઉત્તેજીત કરે છે અને ખુશ અનુભવ કરાવે છે.

રિલેક્સ ફિલ

ડોપામાઇનના વધતા રિલીઝ થયા બાદ માણસ રિલેક્સ ફિલ કરવા લાગે છે.

વધુ વિચાર

આપણે રિલેક્સ હોય ત્યારે વધુ વિચારી શકીએ છીએ અને સારા અને ખરાબનો નિર્ણય કરી શકીએ છીએ.

ક્રિએટિવ આઈડિયા

આ તકે આપણા મગજમાં વધુ ક્રિએટિવ આઈડિયા મળે છે.

પરીક્ષા પહેલા સ્નાન

જે વિદ્યાર્થીઓને પરીક્ષા હોય તેમણે એક્ઝામ પહેલાં ન્હાવું જોઈએ.

મન શાંત

કારણ કે ડોપામાઇન રિલીઝ થતાં મન શાંત થાય છે અને પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કરશે.

આ 2 રીતે લગાવો દહીંનું હેર માસ્ક, વાળમાં ડેન્ડ્રફ ઓછો થશે